BMD નામની ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી છે નાના મોટા 15 જેટલા ફાયર બ્રિગેડના વાહનો ઘટના સ્થળે પહોંચ્યા છે સતત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે ફાયર ફાયટરો દ્વારા કંપનીમાં બોઇલર સહિતની મશીનરી સુરક્ષિત કરાઈ છે કંપની સહિત આસપાસ નો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો છે સતત ત્રણ કલાકથી ફાયર ફાઈટરો આગ પર કાબુ મેળવવા કરી રહ્યા છે પ્રયાસ કરી રહ્યા છે ભીષણ આગમાં કોઈપણ પ્રકારની જાનહાનિના સત્તાવાર સમાચાર નથી. મામલતદાર પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે લેધર સીટ કવર બનાવતી કંપની આગમાં ભસ્મ થઈ. ભીષણ આગને લઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો…
